Video thumbnail for 12 વાગ્યે દ્વારકાધીશના કપાટ ખુલ્લીયા શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના દિવ્ય જન્મદર્શન | Dwarkadhish

12 વાગ્યે દ્વારકાધીશના કપાટ ખુલ્લીયા શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના દિવ્ય જન્મદર્શન | Dwarkadhish

Sep 5, 2026
જય દ્વારકાધીશ 🙏🦚 શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પાવન અવસરે રાત્રે 12 વાગ્યે દ્વારકાધીશ ભગવાનના કપાટ ખુલ્યા અને ભક્તોને મળ્યા ભગવાન શ્રીકૃષ્ણના મનમોહક દિવ્ય દર્શન. ❤️🙏 આ પાવન દર્શનનો લાભ લો અને “જય શ્રી કૃષ્ણ” લખીને કોમેન્ટમાં તમારી ભક્તિ વ્યક્ત કરો. 🦚🚩
#People & Society