Video thumbnail for સમય બધાથી મોટો છે ..કોઈ નું અપમાન કરશો નહિ 🙏 | @ashvinjoshi1393 #RespectEveryone

સમય બધાથી મોટો છે ..કોઈ નું અપમાન કરશો નહિ 🙏 | @ashvinjoshi1393 #RespectEveryone

Jul 6, 2025
શક્તિશાળી બનો, પણ "સમય"થી સાવધાન રહો… એ કોઈને માફ નથી કરતો. ક્યારેય કોઈનું અપમાન નહિ કરો – કારણ કે જે નીચે છે, એ કાલે ઉપર હોઈ શકે છે! 👇 આ કોમેન્ટમાં કહો: તમે ક્યારેય એવું અનુભવું કર્યું છે? 🔔 Subscribe for more emotional Gujarati shorts 📤 Share with friends who need to hear this.
#People & Society