પક્ષી માળો બનાવે છે, માણસ માળો ભાંગે છે 🕊️🙍♂️"@ashvinjoshi1393 #Inspiration #nature
Mar 22, 2025
પક્ષી માળો બનાવે છે, માણસ માળો ભાંગે છે 🕊️🙍♂️"@ashvinjoshi1393 #Inspiration #nature
કેટલો તફાવત છે સાહેબ!માણસ અને પક્ષી માં
પક્ષી રોજ સળી ઉપાડીને પોતાનું માળો બનાવે છે,
જ્યારે માણસ એ જ સળી લઈને માળો વિખેરે છે.
આજની માનવતાની સચોટ હકીકત!"
#Inspiration #Humanity #LifeLessons #GujaratiQuotes #Shorts #RealityCheck #BirdsAndHumans #GujaratiMotivation
Show More Show Less #People & Society