જો તમે માત્ર વિચારીને કંઈ કરતા નથી, તો એ સમજી લેજો કે.@ashvinjoshi1393 #Motivational Gujarati
Jul 6, 2025
જીવનમાં દરેક વ્યક્તિ એવા વિચારોમાં ફસાઈ જાય છે, જ્યાં બધું અધૂરું લાગે છે…
પણ મિત્રો, જો તમે માત્ર વિચારીને કંઈ કરતા નથી, તો એ સમજી લેજો કે તમે જીવનની પહેલી જ પરીક્ષામાં હારી ગયા છો.
આ વિડિઓ દ્વારા આપણને સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે કેમ "એક્શન" જીવનનો સાચો રસ્તો છે.
આવા વધુ પ્રેરણાદાયી વિડીયો માટે ચેનલને Subscribe કરો અને તમારા મનોવિજ્ઞાનને મજબૂત બનાવો!
🔔 ચેનલ Subscribe કરો 👍 Video ને Like કરો
💬 Comment કરી આપનો અભિપ્રાય જણાવો
📤 Share કરો મિત્રોને, જેને જરૂર છે ઊંચેરા વિચારની
Show More Show Less #People & Society
