હિંમતનગર ખાતે પટેલ સમાજ દ્વારા ધુળેટીની મજા માણવા આવી

25 views Mar 25, 2024

onlygujarat.in

25 માર્ચે હિંમતનગર ખાતે પટેલ સમાજ દ્વારા ધુળેટીની મજા માણવા આવી હતી. જેમાં ભાઈ અને બહેનોએ મન મુકીને ગરબાની રમઝટ બોલાવી હતી.

#Arts & Entertainment