Video thumbnail for દેવ ઉઠી અગ્યારસે તુલસી વિવાહ | શુભ દિવસ, પવિત્ર ક્ષણો 🌸 /#TulsiVivah #DevUthiAgiyaras

દેવ ઉઠી અગ્યારસે તુલસી વિવાહ | શુભ દિવસ, પવિત્ર ક્ષણો 🌸 /#TulsiVivah #DevUthiAgiyaras

Nov 2, 2025
આજે દેવ ઉઠી અગ્યારસ — તુલસી વિવાહનો પાવન દિવસ છે 🌿 ભગવાન વિષ્ણુ નિદ્રાથી જાગે છે અને તુલસી માતા સાથે તેમનું દૈવી વિવાહ થાય છે 💫 આ દિવસે તુલસીજીની પૂજા, દીપદાન અને ભગવાન વિષ્ણુના ભજન કરવાથી સુખ-શાંતિ, સમૃદ્ધિ અને પવિત્રતા મળે છે. 🙏 આજના શુભ દિવસે તુલસીજીના આશીર્વાદથી સૌના જીવનમાં આનંદ અને શાંતિ પ્રસરે એવી શુભકામનાઓ 💐
#People & Society