Video thumbnail for Ambalal Patel | રાજ્યભરમાં ગાજ વીજ અને પવન સાથે વરસાદ પડશે | Gujarat First

Ambalal Patel | રાજ્યભરમાં ગાજ વીજ અને પવન સાથે વરસાદ પડશે | Gujarat First

Jun 17, 2026
samachar Logo

samachar

Ambalal Patel | રાજ્યભરમાં ગાજ વીજ અને પવન સાથે વરસાદ પડશે | Gujarat First વરસાદને લઇ હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી 20 જૂને રાજ્યમાં પ્રિ મોન્સૂન વરસાદ થશે શરૂ હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી રાજ્યભરમાં ગાજ વીજ અને પવન સાથે વરસાદ પડશે હવામા ભેજ ઓછો હોવાથી વરસાદ ખેંચાયો રાજ્યમાં 7 જુલાઇ સુધીમા વાવણી લાયક વરસાદ થશે #WeatherExpert #AmbalalPatel #GujaratWeather #Monsoon2026 #RainForecast #GujaratRain #FarmersUpdate #WeatherAlert #Agriculture #MonsoonArrival #GujaratFirst
#People & Society