ભરૂચ જિલ્લામાં અતિભારે વરસાદ ખાબક્યો, સર્વત્ર પાણી જ પાણી!
Aug 2, 2026
ભરૂચ જિલ્લામાં અતિભારે વરસાદ ખાબક્યો, સર્વત્ર પાણી જ પાણી!
ભરૂચ જિલ્લામાં ધોધમારથી અતિભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. રસ્તાઓ, નીચાણવાળા વિસ્તારો અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત બન્યું છે. તંત્ર એલર્ટ મોડ પર છે અને લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા તેમજ નદી-નાળા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવાની અપીલ કરવામાં આવી છે. હવામાન વિભાગે ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો માટે ભારે વરસાદની ચેતવણી પણ જાહેર કરી છે.
#Bharuch #BharuchRain #GujaratRain #HeavyRain #Monsoon2026 #RainAlert #FloodAlert #Waterlogging #GujaratWeather #SouthGujarat #IMD #WeatherUpdate #BreakingNews #NewsUpdate #GujaratiNews #RainNews #Monsoon #ViralNews #BharuchNews #ગુજરાત_વરસાદ
Show More Show Less #News

