Video thumbnail for 17 જુલાઈથી ફરી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી | વધુ એક સિસ્ટમ સક્રિય!

17 જુલાઈથી ફરી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી | વધુ એક સિસ્ટમ સક્રિય!

Jul 15, 2026
samachar Logo

samachar

17 જુલાઈથી ફરી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી | વધુ એક સિસ્ટમ સક્રિય! ગુજરાતમાં 17 જુલાઈથી વરસાદને લઈને ફરી મહત્વપૂર્ણ આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ વધુ એક હવામાન સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. આ વીડિયોમાં જાણો કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે અને હવામાનની તાજી માહિતી. #AmbalalPatel #GujaratRain #WeatherUpdate #Monsoon2026 #RainAlert #HeavyRain #GujaratWeather #Monsoon #Ahmedabad #Saurashtra #Kutch #WeatherNews #BreakingNews #YouTubeShorts #TrendingShorts #ગુજરાત #વરસાદ #હવામાન #અંબાલાલપટેલ #ગુજરાતહવામાન
#News