રાજ્યમાં હજુ ચોમાસાના કોઈ અણસાર નહીં, 23 જૂન આસપાસ વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા
Jun 21, 2026
રાજ્યમાં હજુ ચોમાસાના કોઈ અણસાર નહીં, 23 જૂન આસપાસ વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા
ગુજરાતમાં હાલ ગરમી અને ઉકળાટ યથાવત છે. હવામાન નિષ્ણાતોના અનુમાન મુજબ 23 જૂન આસપાસ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામવાની શક્યતા છે. ખેડૂતો અને નાગરિકો માટે રાહતના સમાચાર ટૂંક સમયમાં મળી શકે છે.
#GujaratRain
#Monsoon2026
#WeatherUpdate
#RainAlert
#GujaratWeather
#MonsoonNews
#BreakingNews #RainForecast #Gujarat #WeatherNews #GujaratiNews #Varsad #MonsoonArrival #RainySeason #GujaratUpdates
Show More Show Less #People & Society

