Video thumbnail for નર્મદામાં વરસાદને લઈને આહ્લાદક દ્રશ્યો સર્જાયા | સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કુદરતનો અદ્ભુત નજારો 🌧️🌈

નર્મદામાં વરસાદને લઈને આહ્લાદક દ્રશ્યો સર્જાયા | સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કુદરતનો અદ્ભુત નજારો 🌧️🌈

Aug 1, 2026
samachar Logo

samachar

નર્મદામાં વરસાદને લઈને આહ્લાદક દ્રશ્યો સર્જાયા | સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કુદરતનો અદ્ભુત નજારો 🌧️🌈 નર્મદા જિલ્લામાં સતત વરસાદ બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ મનમોહક દ્રશ્યો સર્જાયા છે. હરિયાળી, વાદળો અને નર્મદા નદીના મનોહર નજારાએ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દીધા છે. વરસાદી માહોલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુંદરતા વધુ ખીલી ઊઠી છે. � #StatueOfUnity #Narmada #GujaratRain #Monsoon #RainUpdate #EktaNagar #SardarPatel #Nature #Tourism #Gujarat #WeatherUpdate #BreakingNews #GujaratiNews #Monsoon2026 #RainNews
#News