ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ભારે વરસાદની આગાહી | તા. 2 ઓગસ્ટે સાવધાન! ⛈️
Aug 2, 2026
રાજકોટ શહેરમાં ફરી વરસાદ, અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો
રાજકોટ શહેરમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં આશરે 70.6 મીમી વરસાદ નોંધાયો છે અને આજે પણ ભારે વરસાદ, વીજળીના કડાકા તથા 40–50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
#RajkotNews #RajkotRain #Rainfall #GujaratRain #Monsoon2026 #WeatherUpdate #HeavyRain #Saurashtra #Rajkot #ગુજરાતસમાચાર
Show More Show Less #News

