Video thumbnail for આગામી 48 કલાકમાં ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! ambalal Patel

આગામી 48 કલાકમાં ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! ambalal Patel

Jun 19, 2026
samachar Logo

samachar

આગામી 48 કલાકમાં ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! Breaking News | આગામી 48 કલાકમાં વરસાદી માહોલ જામશે! 🌧️⛈️ ગુજરાતના અનેક જિલ્લાઓમાં આગામી 48 કલાક દરમિયાન વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર અમદાવાદ, વડોદરા, આનંદ, પંચમહાલ, દાહોદ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. વિશેષ ધ્યાન: દાહોદ, પંચમહાલ, ખેડા, આનંદ અને વડોદરા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. �#GujaratRain #WeatherUpdate #RainAlert #Monsoon2026 #HeavyRain #BreakingNews #GujaratWeather #AmbalalPatel #RainForecast #GujaratiNews #Meghraja #ViralNews #Ahmedabad #Vadodara #Surat #Rajkot 🌦️⛈️🌧️
#People & Society