Video thumbnail for "વરણા ખોડિયાલ માતા લોકમેળો | ભવ્ય મેળો | Khodiyal Mata Varna Lok Melo@ashvinjoshi1393 #KhodiyarMata

"વરણા ખોડિયાલ માતા લોકમેળો | ભવ્ય મેળો | Khodiyal Mata Varna Lok Melo@ashvinjoshi1393 #KhodiyarMata

Feb 10, 2025
"વરણા ખોડિયાર માતા લોકમેળો | ભવ્ય મેળો | Khodiyar Mata Varna Lok Melo‎@ashvinjoshi1393  #KhodiyarMata "🚩🙏 વરના ખોડિયાર માતાજી લોકમેળો | શ્રદ્ધા અને ભક્તિનો ભવ્ય મેળો 🙏🚩 વરણા ગામ ખાતે યોજાતા ખોડિયાર માતાના લોકમેળાની આ ખાસ ઝલક જુઓ. ભક્તિ, ભજન, રાસ-ગરબા, અને આસ્થા ભરેલી ઉજવણી. અવિસ્મરણીય પળો અને વિશેષ ઝલક જોવી હોય તો વિડિયો સંપૂર્ણ જુઓ. 📍 સ્થળ: [ વરણા તાલુકો સમી ,જિલ્લો પાટણ હારીજ - પાટણ રોડ ગુજરાત]રાધનપુર થી પણ જવાય તેમજ પાટણ સમી હારીજ થી પણ જ ઇ સકાય 📅 તારીખ: [મેળો માં મહિનાની 8 થી પૂનમ સુધી ચાલે છે ] 💬 તમારા અનુભવ કોમેન્ટમાં જણાવો! 📢 ચેનલ સબ્સ્ક્રાઈબ કરો અને વધુ અપડેટ્સ માટે બેલ આઈકન દબાવો! #KhodiyarMata #VarnaMelo #GujaratiMela #KhodiyarMataTemple #LokMelo #GujaratiCulture #Devotional #BhaktiMela #Garba #MatajiNaGarba"
#People & Society