અસા ગિરિવર જા મોરલા 🌧️ | Narubha Gadhvi | Gujarati Duha | Megh Varsad Special | K Tune Music
May 28, 2026
🌧️ દિલને સ્પર્શી જાય એવો સુંદર ગુજરાતી દુહો...
“અસા ગિરિવર જા મોરલા ,
અને કંકણ પેટ ભરા,
અમારી ઋત આવે ન અમે બોલીએ,
તો તો અમારા હૈડા ફાટ મરા...” ❤️✨
🎤 Singer : Narubha Gadhvi
🎼 Music : Kevin Parmar
🎙️ Recording : K Tune Music Studio (Rajkot)
☔ Megh • Varsad • Gujarati Lok Sahitya • Traditional Gujarati Duha
આ વરસાદી માહોલ અને લાગણીથી ભરેલો અવાજ સીધો દિલ સુધી પહોંચે એવો પ્રયત્ન ❤️
🎧 Use Headphones For Best Experience
📍 Presented By : K Tune Music Studio
👍 Like | 🔁 Share | 💬 Comment | 🔔 Subscribe
Show More Show Less #Arts & Entertainment

