ગવર્મેન્ટ જોબ છોડી લંડન આવવું: ખોટું નિર્ણય કે નવી તક?” Govt Job to UK Truth 🇬🇧
Jan 27, 2026
🙏શું ગુજરાતમાં એક સ્ટેબલ ગવર્મેન્ટ જોબ છોડીને વિદેશ જવાનું સાચું નિર્ણય છે? આ વિડિયોમાં હું તમારા માટે મારા હસબન્ડની પ્રેરણાદાયક યાત્રા બતાવી રહી છું, જેમણે 2017-2022 વચ્ચે ભારતમાં પોલીસ અને ગવર્મેન્ટ જોબ કર્યા પછી લંડનમાં નવી opportunity માટે પગલું લીધું.
જો તમે પણ similar life-changing decisions પર વિચાર કરી રહ્યા છો, તો આ સ્ટોરી તમને પ્રેરણા અને clarity આપશે.
🔹 Like કરો, Comment માં તમારા વિચારો આપો અને Subscribe કરીને નવા પ્રેરણાદાયક વિડીયો માટે જોડાઓ.
🔹 Share કરો આ વિડિયો તમારા મિત્રો અને પરિવાર સાથે જે similar decisions વિષે વિચારતા હોય.
#UKLife
#LondonLife
#GujaratiVlog
#GujaratiYouTuber
#IndianInUK
#UKGujarati #trending #india #viralvideochallenge
Show More Show Less 
